Posts

🍵International tea day☕

Image
15th December આજનો દિવસ ચા રસીયાઓને સમર્પિત😍..... આજે તો જો તપેલી ભરી ને ચાં પિય જાવ😜😝😜😝


                        હું અને મારી અનેરી યાદો                     
વહેલી સવારે નાહ્યા ધોયા વગર !!! મોઢું પણ નહોતું ધોયું!!!અમે બન્ને હુઘરા..!! હું ને મારી સખી exam દેવા જતા'તા... શિયાળાની સવાર અને એમાં મારી સાથે મારી ખાસ મિત્ર લક્ષ્મી....pleasure માં પાછળ ખિસ્સા માં હાથ નાખેલી હું!!!!ઠંડા ઠંડા પવન માં....મૉટે મોટે થીં અવાજ કરતા કરતા અમે બન્ને જતા'તા...એટલા માંજ હું એક ચાં નો સ્ટોલ જોઈ ગઈ,અને ચા નો ધુમાડો જોતા જ ચાં પીવાનું મન થઇ ગયું!!અમે બન્ને ગયા,મારી સખી એ ઓર્ડર આપ્યો અને હું એ માહોલ નો આંનદ લેતી'તી...થોડીક વાર રય ને ગંડેરી માં ચાં આવી...એટલે તરત જ મારી સખી એ કીધું ચાલ આ મોમેન્ટ ને capture કરી લઈએ...અને અનેરી બેન ની તો કઈ નાં હોઈ નય!!!! બન્ને એ હુઘરા હાલ માં ફોટો પડ્યો..જે તમે ઉપર જોવો છો તે....😜 એટલા માં જ મને એવું મન થયું કે ચાલ ને હહઃહઃહઃહઃ કરી ને મોઢા માંથી વરાળ કાઢું અને એવો ફોટો પાડું...પણ સાલો પડ્યો જ નય...કેટલી વાર કર્યું પણ આવે જ નય!!!! આવે જ નય!!!! પછી બધું મૂક્યું…

Rj fan

थोड़ा थक सा जाता हूँ अब मैं...
इसलिए, दूर निकलना छोड़ दिया है, पर ऐसा भी नही हैं कि अब... मैंने चलना ही छोड़ दिया है।
फासलें अक्सर रिश्तों में... अजीब सी दूरियां बढ़ा देते हैं, पर ऐसा भी नही हैं कि अब मैंने... अपनों से मिलना ही छोड़ दिया है।
हाँ जरा सा अकेला महसूस करता हूँ  ... खुद को अपनों की ही भीड़ में, पर ऐसा भी नहीं है कि अब मैंने.... अपनापन ही छोड़ दिया।
याद तो करता हूँ मैं सभी को... और परवाह भी करता हूँ सब की, पर कितनी करता हूँ... बस  बताना छोड़ दिया ।।

https://youtu.be/oOtZ_dul3iI

💗It’s your love💝

I want to erase your name from my heart, But I can't.  I want to wash away your memories from my mind, But I can't.  I want to delete you from my life, But I can't.  I want to wipe out you from my world, But I can't.  I want to forget you forever,  But I can't. Wherever I go your sweet memories follow me.
It's your love  that I can't stop...

Aneri's untold inner voice

I know,  You just came in my life like a beautiful dream,  Brought me a lot of sweetloving beam, You gave me the melodies of sound, Butyou vanished with the first twilight of dawn.  I lost your view, I couldn’t stop you.  But,  no matter how long you dwelt in my world,  Every moment I feltyou close to my heart and soul.  Everything wrote in my life’s golden pages,  As you’re with me for many ages I feltyou as my soul mate,  Felt as my eternal glad.  I really love you more than my life...
Today wherever I go,
 Whatever I do,
I feel your tender touch of love as you’re with me,
As you’re ever guide me. I know,
You’re just my dream that never fulfil in my life,
No matter how much I try. I know,
You’ll never be mine;
You’re just my illusion of sight.
I know, Our confluence is not in this birth,
 But your Aneri image will ever imprint in my heart.                    ~ Anii...

સખી સાથે વિતાવેલી અનેરી સાંજ....

સખી સાથે વિતાવેલી અનેરી સાંજ....

કેવી સરસ એ સાંજ હતી..જેમાં ફક્ત હું ને મારી સખી...
બન્નેની પાસે નોતો ફોન...કે નોતી ઘડિયાળ....કોઈ હેરાન કરવા વાળું નોતું...એકોઈ માણસ દેખાતું નોતું...દૂર દૂર સુધી બસ હું ...મારી સખી ..અને અમારી અનેરી વાતો....ગયા તો હતા ટુર પર.....પણ બધાની ની નજરે થી છટકી ને નદી
બાજુ બેસવા વ્યા ગયા હતા.....બધા કરતા બોવ જ દૂર...મસ્ત ઢળતો સુરજ હતો...ઠંડો ઠંડો પવન જાણે અમને સ્પર્શી ને કહેતો હતો કે બસ તમે ના જાવ...અહીંયા જ બેસ્યા રહો....થોડીક ભયાનક જગ્યા હતી...બધી તરફ વાડ બાંધેલી હતી પણ એ વાડને ઉંચી કરીને બધાથી સનતાય ને દાદરા પાસે બેસી ગયા....અને જ્યાં સુધી હું જીદ નો કરું ત્યાં સુધી તો હું અનેરી નય....હા...હા..હા....એટલે પરાણે મારી સખી ના બુટ કઢાવી ને પગ પલાડવાનું કહ્યું...પછી આંખ ખુલ્લી રાખીને મોઢા ઉપર પાણી નાખવા નું કહ્યું...એની પણ એક અનેરી મજા છે..એક વાર કરી જોજો...મજા આવશે...પછી થોડોક time રહી બન્ને એકદમ શાંત....પછી થોડોક સમય રહી પાછું જવા વળ્યાં...પણ આ અનેરું માહોલ મૂકી ને જવાનું મન જ નોતું થતું....તો ફરી પાછા એડધે થી ફરી બેસવા વ્યા ગયા....પેલા મેં વાડ ઉંચી કરી ....એ અં…